Posts

Showing posts from 2017

It's all about little things in life

Image
Life! There are so many definitions of life out there. Different views, perceptions, myths and experiences. One thing what I have learnt from life is its simple unless you make it a complicated one. It’s full of emotions and it should be otherwise there is no meaning of living it. A TADKA is must in a Sabzi so as in Life. Emotions are must in one’s life. Apart from emotions what matters the most is little things in life. You gotta appreciate the little things in life that can include anything. A little smile to expensive gifts. You know what we grew up thinking that our parents didn’t understand our struggles or some things which we wanted but the actual fact is they made sure that we never felt their struggles to make sure of our happiness and needs. We should respect that and feel privileged to have them in our life. An orphan understands the pain of not having parents. Your small gesture of appreciation or thanks can make their day. Same applies to the relations. If you are marrie...

याद करे दुनिया

सुहाने से सफर पर कुछ ऐसे चले हम यादो की सौगात ले कर कुछ ऐसे जिये सपनो को पंख  दे कर कुछ ऐसे उड़े याद करे दुनिया की क्या खूब जिए वो । अपने अंदर का मासूम बच्चा जगाए छोटी छोटी पचकानी हरकतों से मन बहलाएं कुछ पल की ये गठरी है, यादो से इसे भर ले हम, कल जाने किस मोड़ पे दो राहो में बट जाय हम आज को कुछ यु जिये हम की याद करे दुनिया की क्या खूब जिए वो । इस जग के बड़े जमेले है,यहाँ सब संग संग पर अकेले है, यु तो आज़ाद है सभी बड़े यहाँ, लेकिन लोगो की नज़रों के पेहरे है, जियो कुछ ऐसी बेफिक्री और अदाएगी से, याद करे दुनिया की क्या खूब जिए वो ।

એક યાદ

એક યાદ આવે છે મારા બાળપણ ની , નિર્દોષ ,નિખાલસ અને ગમ્મતભર્યા સમય ની , ભાઇબંદો સાથે કરેલા કીટ્ટા બુચ્ચા ની , સ્કૂલ માંથી છુટી રાજા બન્યા ના એહસાસ ની , એક યાદ આવે છે ....... એક યાદ આવે છે મારી મા  ની , સ્નેહ ,વાત્સલ્યના દરિયા સમી જનની ની , મા એ સંભળાવેલી શિખામણો ની, કવિતાઓ ની, કદી ના વિસરે એવી એની નિખાલસ સ્મિત ની એક યાદ આવે છે...... એક યાદ આવે છે મારા ભવિષ્ય ઘડવૈયાઓ ની , એમણે  મારી પાછળ ખર્ચેલા એક એક પળ ની , મારા નીરાશ થયા પછી ની આશા આપ્યા ની , મારા માટે કરેલા ત્યાગ અને બલિદાન ની, એક યાદ આવે છે ......... એક યાદ આવે છે મારા કરેલા પરાક્રમો ની આંબા ની વાળી માંથી ચોરી કરેલી  કેસર કેરીઓ ની , હસુ કાકા  ના સંભળાવેલાં ગમ્મતી ટુચકા ઓ ની , પાડોશ ના ઘરો ની બારી ઓ તોડી નાસી છૂટ્યાની , એક યાદ આવે છે...........